મુઠી ઉંચેરા માનવીને હાર્દિક શ્રધ્ધાંજલી સ્વ. શ્રી સુરેશભાઇ બાલચંદભાઇ વોરા


જન્મઃ ૦૯-૧૨-૩૮ અરિહંત શરણઃ ૦૬/૧૧/૨૦૧૭ ઉમદા વ્યક્તિત્વ, સમાજ પ્રત્યેની કટિબધ્ધતા, નિખાલસ સ્વભાવ, શિક્ષણ, ધર્મ અને જીવદયાપ્રેમી, વતન પ્રત્યેનું ઋણ ચૂકવવાની ઉમદા ભાવના ધરાવનાર રાધનપુર કેળવણી મંડળમાં ૪૦ વર્ષથી કાર્યરત, બે વર્ષ માનદ્ કોષધ્યક્ષ તરીકે, છ વર્ષ વાઇસ ચેરમેન તરીકે અને છેલ્લા ૨૨ વર્ષ ચેરમેન તરીકે યાદગાર સેવા આપનાર મૂઠી ઉંચેરા માનવી અને કર્મઠ-કાર્યકર શ્રી સુરેશભાઇ બાલચંદભાઇ વોરાના અચાનક દુઃખદ નિધનથી ઉંડા દુઃખની લાગણી સાથે હાર્દિક શ્રધ્ધાજંલી અર્પણ કરીએ છીએ.

';