કર્તવ્યનિષ્ઠ સ્વ.પૂજ્યદાદા, આદરણિય વડીલો, દરીયાદિલ દાતાઓ, મિત્રો તથા કાર્યકરોના સાથ અને સહકાર તેમજ માર્ગદર્શનથી આપણી સંસ્થા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન જાળવી રહી છે. છેલ્લા ૪૪ વર્ષથી સંસ્થાનો વહીવટ મુંબઇથી કાર્યક્ષમતાથી ચલાવવામાં સંસ્થાના આધારસ્તંભ આદરણીય સ્વ.મુ.શ્રી માણેકલાલ વખારીયા, સ્વ.મુ.શ્રી મુક્તિલાલ વિરવાડીયા, સ્વ.મુ.શ્રીબચુભાઇ પારી, સ્વ. ચેરમેન અમીરાઇટસ મુ.શ્રી ચંપકલાલ જમનાદાસ શાહ તેમજ ભૂતપૂર્વ ચેરમેન મુ.શ્રી રતનચંદભાઇ બી. પારેખ અને દાતા તથા શુભેચ્છકો તથા કારોબારી સમિતિ સભ્યોનો અમુલ્ય સહકાર અને પ્રેમ મળ્યો છે તે બદલ અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ.
આ વર્ષે રાધનપુર કેળવણી મંડળની સ્થાપનાને ૬૫ વર્ષ પૂર્ણ થાય છે. યોગાનુયોગ આ વર્ષે શાળાની સ્થાપનાને ૧૦૫ વર્ષ થાય છે. ગુજરાતના છેવાડાના પછાત ગણાતા રાધનપુર વિસ્તારમાં સંસ્થાએ શૈક્ષણિક રીતે ખૂબ જ સારી પ્રગતિ કરેલી છે. દાતા-શુભેચ્છકોના સહયોગથી બાળકો માટે વિશાળ વિદ્યાભવન નિમાર્ણ કરી શક્યા છીએ તે બદલ અત્યંત આનંદ અનુભવીએ છીએ.
ગ્રામ્ય વિસ્તારમાં આજે શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે અલ્પ ભૌતિક સુવિધા અને શૈક્ષણિકઉપકરણોના અભાવે ગ્રામ્ય વિસ્તારના વાલીઓ પોતાના બાળકોને શહેરની અને રાધનપુરને ધ્યાનમાં લેતા સંસ્થા સંચાલિત શેઠ કે.બી. વકીલ વિવિધલક્ષી વિદ્યાલય રાધનપુરમાં પ્રવેશ આપવા માટે આગ્રહી હોય છે. આમ, છતાં દરેક વિદ્યાર્થીઓને શાળામાં સમાવવા આપણે અસમર્થ છીએ ત્યારે છેવાડાના પછાત વિસ્તારના વાલીઓ અને તેમના બાળકોની શૈક્ષણિક ભૂખ સંતોષવા હજી વધુ સુવિધા અને સગવડો ઉભી કરવા આપણે સમર્થ બનીએ તેવા સંનિષ્ઠ પ્રયત્નોમાં આપ સૌનો ઉષ્માભર્યો સહકાર મળી રહે તેવી અંતઃકરણ પૂર્વકની પ્રાથનાસહ વિરમીએ છીએ. મંડળની કારોબારી સમિતિના સભ્યશ્રી જીતેન્દ્રભાઇ વિરવાડીયા તેમના રાધનપુર જૈન દર્શન માસિકમાં પ્રસંગોપાત મંડળ તેમજ શાળાની પ્રગતિના સમાચારો પ્રકાશિત કરે છે તે બદલ તેમના આભારી છીએ.
શેઠ શ્રી કાંતિલાલ ઇશ્વરલાલ મોરખીયા |
શેઠ શ્રી કાંતિલાલ ઇશ્વરલાલ મોરખીયા - વિદ્યાસંકુલલાભાર્થી પુણ્યશાળી પરિવાર શેઠ શ્રી કાંતિલાલ ઇશ્વરલાલ મોરખીયા ઉચ્ચ મા. શાળાશેઠ શ્રી કાંતિલાલ ઇશ્વરલાલ મોરખીયા ઉચ્ચ મા. શાળા |
શ્રીમતી શકુંતલાબેન કાંતિલાલ મોરખીયા |
શ્રી સેવંતીલાલ કાંતિલાલ મોરખીયા |
નૂતન વિદ્યાભવનને નામઃલાભાર્થી પુણ્યશાળી પરિવાર શ્રીમતી વિમળાબેન સેવંતીલાલ મોરખીયા વિદ્યાભવન |
શ્રીમતી વિમળાબેન સેવંતીલાલ મોરખીયા |
શ્રી કીર્તીલાલ મહાસુખલાલ શાહ |
પ્રવેશદ્વાર લાભાર્થી પુણ્યશાળી પરિવારલાભાર્થી પુણ્યશાળી પરિવાર માતૃશ્રી પદ્માબેન કીર્તીલાલ મહાસુખલાલ શાહહસ્તેઃ શ્રીમતી સંધ્યાબેન અમીતભાઇ શાહ અવિશા પિયુષ, કેશા કરણ, અમી, મેહાન, માનવીક |
માતૃશ્રી પદ્માબેન કીર્તીલાલ શાહ |
શ્રી ચંદ્રકાત્નભાઇ જ. શાહ |
પ્રવેશદ્વાર લાભાર્થી પુણ્યશાળી પરિવારલાભાર્થી પુણ્યશાળી પરિવાર શ્રી ચંદ્રકાંતભાઇ જગજીવનદાસ ત્રીકમલાલ શાહ શ્રીમતી રંજનાબેન ચંદ્રકાંતભાઇ શાહહસ્તેઃ સુપુત્રીઓઃ અ.સૌ. ભાવિકાબેન તરૂણભાઇ શાહ શાહ અ.સૌ. ઝરણાબેન અમીષભાઇ શાહ દોહિત્રીઃ આયુષી, હેતવી, શ્રેયા |
શ્રીમતી વિમળાબેન સેવંતીલાલ મોરખીયા |
શ્રી રમિણકલાલ પ્રેમચંદ મસાલીયા |
ગ્રાઉન્ડ ફ્લોર વીંગ નૂતન વિદ્યાભવન ગ્રાઉન્ડ ફ્લોર વિંગ દાતાલાભાર્થી પુણ્યશાળી પરિવાર પ્રવેશદ્વાર લાભાર્થી પુણ્યશાળી પરિવારશ્રી રમણિકલાલ પ્રેમચંદ મસાલીયા શ્રીમતી રંભાબેન રમણિકલાલ મસાલીયા |
શ્રીમતી રંભાબેન રમણિકલાલ મસાલીયા |
શ્રી નાનુભાઇ બાલચંદ શાહ |
પહેલો માળ વીંગ પ્રવેશદ્વાર લાભાર્થી પુણ્યશાળી પરિવારલાભાર્થી પુણ્યશાળી પરિવાર માતૃશ્રી જાસુદબેન બાલચંદ કેશવલાલ શાહ પરિવારહસ્તેઃ નાનુભાઇ બાલચંદ શાહ, અ.સૌ. હંસાબેન નાનુભાઇ શાહ શ્રી વિમેશ નાનુભાઇ શાહ, અ.સૌ. મીતા વિમેશ શાહ શ્રી જીનાલ વિમેશ શાહ, કુ. શૈલી વિમેશ શાહ, કુ. ક્રીશી વિમેશ શાહ |
માતૃશ્રી હંસાબેન નાનુભાઇ શાહ |
શ્રી સૂર્યકાંત ચંપકલાલ સિરિયા |
શ્રીમતી પદ્માબેન સૂર્યકાંત સિરિયા કોમ્પ્યુટર સેન્ટરલાભાર્થી પુણ્યશાળી પરિવાર શ્રીમતી પદ્માબેન સૂર્યકાંત સિરિયા શ્રી સૂર્યકાંત ચંપકલાલ સિરિયા પરિવારપુત્ર-પુત્રવધુઃ શ્રી ભરતભાઇ અ.સૌ. રેખાબેન, શ્રી કમલેશભાઇ- અ.સૌ. સિમાબેન શ્રી જયેશભાઇ- અ.સૌ. પારૂલબેન સુપુત્રીઃ અ.સૌ. અમીતા- ભૂપેન્દ્રભાઇ દોશી, શ્રીમતી શિલ્પા-કૌશિકકુમાર મણિયાર |
શ્રીમતી પદ્માબેન સૂર્યકાંત સિરિયા |
શ્રી મુક્તિલાલ કાળીદાસ મહેતા |
આચાર્ય અને સ્ટાફ ઓફિસલાભાર્થી પુણ્યશાળી પરિવાર શ્રી મુક્તિલાલ કાળીદાસ મહેતા, અ.સૌ. નીલાબેન મુક્તિલાલ મહેતાપુત્ર-પુત્રવધુઃ શ્રી ચેતન મુક્તિલાલ મહેતા, અ.સૌ. સંગીની ચેતન મહેતા પૌત્રીઃ કુમારી મિલોની ચેતન મહેતા, પૌત્રઃ શ્રી વિશેષ ચેતન મહેતા |
શ્રીમતી નીલાબેન મુક્તિલાલ મહેતા |
કોઠારી કિરીટભાઇ હિમતલાલ કોઠારી |
પ્રાથમિક શાળા સાંસ્કૃતિક પ્રવૃતિ હોલલાભાર્થી પુણ્યશાળી પરિવાર શ્રી હિમતલાલ દલપતભાઇ કોઠારી શ્રીમતી પ્રભાવતીબેન હિમતલાલ કોઠારીહસ્તેઃ શ્રી કિરીટભાઇ હિમતલાલ કોઠારી |
માતૃશ્રી પ્રભાવતીબેન હિમતલાલ કોઠારી |
શ્રી સેવંતીલાલ કાંતિલાલ મોરખીયા |
પ્રાથમિક શાળા એક Class Roomલાભાર્થી પુણ્યશાળી પરિવાર કુ. સંગીતા સેવંતીલાલ મોરખીયાહસ્તે શ્રીમતી વિમળાબને સેવંતીલાલ મોરખીયા |
શ્રીમતી વિમળાબેન સેવંતીલાલ મોરખીયા |
શ્રી ચંપકલાલ જમનાદાસ શાહ |
પ્રાથમિક શાળા એક Class Roomલાભાર્થી પુણ્યશાળી પરિવાર પ્રીતી, તેજલ, સલોમીહસ્તેઃ શ્રી અશોક ચંપકલાલ શાહ |
શ્રીમતી કંચનબેન ચંપકલાલ શાહ |
શ્રી બાલંચદભાઇ ઇશ્વરલાલ વોરા |
પ્રાથમિક શાળા એક Class Roomલાભાર્થી પુણ્યશાળી પરિવાર માતૃશ્રી રંભાબેન બાલચંદ ઇશ્વરલાલ વોરા પરિવારહસ્તેઃ અરૂણા- અરૂણ, અરૂણા-સુરેશ, પન્ના-પ્રદીપ, સંગીતા-રાજીવ |
માતૃશ્રી રંભાબેન બાલચંદ વોરા |
શ્રી કાંતીલાલ છોટાલાલ વખારીયા |
પ્રાથમિક શાળા એક Class Roomલાભાર્થી પુણ્યશાળી પરિવાર માતૃશ્રી શારદાબેન કાંતીલાલ વખારીયા પરિવારહસ્તેઃ પન્ના-પ્રદીપ, અમીતા- રજત ઉષા- ડૉ. હિમતભાઇ પારેખ |
માતૃશ્રી શારદાબેન કાંતીલાલ વખારીયા |
શ્રી કાંતીલાલ છોટાલાલ વખારીયા |
પ્રાથમિક શાળા એક Class Roomલાભાર્થી પુણ્યશાળી પરિવાર માતૃશ્રી કાંતીલાલ છોટાલાલ વખારીયા પરિવારહસ્તેઃ પન્ના-પ્રદીપ, અમીતા- રજત ઉષા- ડૉ. હિમતભાઇ પારેખ |
માતૃશ્રી શારદાબેન કાંતીલાલ વખારીયા |
શ્રી ચંદ્રકાન્તભાઇ જે. શાહ |
પ્રાથમિક શાળા એક Class Roomલાભાર્થી પુણ્યશાળી પરિવાર શ્રી ચંદ્રકાંતભાઇ જગજીવનદાસ ત્રીકમલાલ શાહ શ્રીમતી રંજનાબેન ચંદ્રકાંતભાઇ શાહહસ્તેઃ સુપુત્રીઓઃ અ.સૌ. ભાવિકાબેન તરૂણભાઇ શાહ અ.સૌ. ઝરણાબેન અમીષભાઇ શાહ દોહિત્રીઃ આયુષી, હેતવી, શ્રેયા |
માતૃશ્રી રંજનાબેન ચંદ્રકાન્તભાઇ શાહ |
શ્રી વસંતલાલ મોતીલાલ ઝોટા |
પ્રાથમિક શાળા એક Class Roomલાભાર્થી પુણ્યશાળી પરિવાર શ્રી વસંતલાલ મોતીલાલ ઝોટાઅ.સૌ. ઇન્દુબેન વસંતલાલ ઝોટા પુત્ર-પુત્રવધુઃ શ્રી જિૅજ્ઞેશ- અ.સૌ.રેશ્મા પૌત્રઃ અંશ, વીર |
શ્રીમતી ઇન્દુબેન વસંતલાલ ઝોટા |
શ્રી કાંતીલાલ રવિચંદ ગાંધી |
પ્રાથમિક શાળા એક Class Roomલાભાર્થી પુણ્યશાળી પરિવાર શ્રી કાંતીલાલ રવિચંદ ગાંધીશ્રીમતી પ્રભાવતીબેન કાંતીલાલ ગાંધી પુત્ર-પુત્રવધુઃ રાજનભાઇ - અ.સૌ. પ્રીતીબેન પૌત્ર- પૌત્રવધુઃ ઋષિત- અ.સૌ. રાજવી પૌત્રીઃ અ.સૌ. આદિતિ હેમલભાઇ શેઠ |
શ્રીમતી પ્રભાવતીબેન કાંતીલાલ ગાંધી |
શ્રી વસંતલાલ ધીરજલાલ વકીલ |
પ્રાથમિક શાળા એક Class Roomલાભાર્થી પુણ્યશાળી પરિવાર માતૃશ્રી દમયંતીબેન વસંતલાલ વકીલ પરિવારપુત્ર-પુત્રવધુઃ રાજનભાઇ - અ.સૌ. પ્રીતીબેન પૌત્ર- પૌત્રવધુઃ ઋષિત- અ.સૌ. રાજવી વકીલ પૌત્રીઃ અ.સૌ. આદિતિ હેમલભાઇ શેઠ |
શ્રીમતી પ્રભાવતીબેન કાંતીલાલ ગાંધી |
શ્રી કાંતીલાલ રવિચંદ ગાંધી |
પ્રાથમિક શાળા એક Class Roomલાભાર્થી પુણ્યશાળી પરિવાર શ્રી રમેશભાઇ કકલભાઇ વકીલના સ્મરણાર્થેહસ્તેઃ શ્રી હર્ષદભાઇ કકલભાઇ વકીલ અ.સૌ. તરૂલતાબેન હર્ષદભાઇ વકીલ મારીઅત્તા,ડૉ.મનાલી, પાવલોવા, હેમંત |
શ્રીમતી પ્રભાવતીબેન કાંતીલાલ ગાંધી |
શ્રી સેવંતીલાલ જીવણલાલ પારેખ |
પ્રાથમિક શાળા એક Class Roomલાભાર્થી પુણ્યશાળી પરિવાર શ્રી જીવણલાલ કેશરીચંદ પારેખહસ્તેઃ શ્રી સેવંતીલાલ જીવણલાલ પારેખ અ.સૌ. સરલાબેન સેવંતીભાઇ પારેખ |
શ્રીમતી પસરલાબેન સેવંતીભાઇ પારેખ |
શ્રી હિમતલાલ પારેખ |
પ્રાથમિક શાળા એક Class Roomલાભાર્થી પુણ્યશાળી પરિવાર માતૃશ્રી વસુમતીબેન હિમતલાલ જીવણલાલ પારેખહસ્તેઃ વિભા-વિક્રમ, ભૈરવી- પંકજ નીરૂપા-વિજય, કીયા-નિમિશ |
શ્રીમતી વસુમતીબેન હિમતલાલ પારેખ |
શ્રી રતીલાલ જીવતલાલ શાહ |
પ્રાથમિક શાળા એક Class Roomલાભાર્થી પુણ્યશાળી પરિવાર માતૃશ્રી મંગુબેન રતીલાલ શાહ પરિવારપૌત્ર-પૌત્રવધુઃ શ્રી મેહુલ- અ.સૌ. જિજ્ઞા- શ્રી મિતેશ- અ.સૌ. નીતા પૌત્રી- જમાઇઃ અ.સૌ. ઉર્વી-ધર્મેશ |
માતૃશ્રી મંગુબેન રતીલાલ શાહ |
શ્રી જનકભાઇ જેસીંગલાલ ભણસાલી |
પ્રાથમિક શાળા એક Class Roomલાભાર્થી પુણ્યશાળી પરિવાર શ્રી જનકભાઇ જેસીંગલાલ ભણસાલીના આત્મશ્રેયાર્થે શ્રીમતી પ્રમિલાબેન જનકભાઇ જેસીંગલાલ ભણસાલીહસ્તેઃ અ.સૌ. મમતાબેન હેમંતભાઇ શાહ અ.સૌ. પિન્કીબેન કૌશિકભાઇ પારેખ કિંચિત, દેવાંશી, કુણાલ |
શ્રીમતી પ્રમિલાબેન જનકભાઇ જેસીંગલાલ ભણસાલી |
શ્રી વસંતલાલ લીલાચંદ શાહ |
પ્રાથમિક શાળા એક Class Roomલાભાર્થી પુણ્યશાળી પરિવાર માતૃશ્રી ભારતીબેન વસંતલાલ લીલાચંદ શાહહસ્તેઃશ્રી હેમંતભાઇ વસંતલાલ શાહ અ.સૌ. મમતાબેન હેમંતભાઇ શાહ કુ. દેવાંશી હેમંતભાઇ શાહ શ્રી કિંચીત હેમંતભાઇ શાહ |
માતૃશ્રી ભારતીબેન વસંતલાલ લીલાચંદ શાહ |
શ્રી હરચરણ શર્મા |
પ્રાથમિક શાળા એક Class Roomલાભાર્થી પુણ્યશાળી પરિવાર શ્રી કાનજીમલ ઇશ્વરદાસ શર્માના સ્મરણાર્થેહસ્તેઃ પુત્ર- પુત્રવધુઃ શ્રી હરચરણ શર્મા, શ્રીમતી શોભાબેન શર્મા પૌત્ર- પૌત્રવધુઃ શ્રી સુનીલ શર્મા, શ્રીમતી સંચીતા શર્મા |
શ્રીમતી શોભાબેન શર્મા |
શ્રી હરચરણ શર્મા |
આધારસ્તંભ લાભાર્થી પૂણ્યશાળી પરિવારલાભાર્થી પુણ્યશાળી પરિવાર માતૃશ્રી મોંઘીબેન હરગોવનદાસ કેશરીચંદ સોનેથા પરિવારહસ્તેઃ પુત્ર-પુત્રવધુઃ શ્રી જયંતીભાઇ સોનેથા- અ.સૌ. શોભનાબેન સોનેથા પૌત્રઃ શ્રી આશીષકુમાર જયંતીલાલ સોનેથા |
શ્રીમતી શોભાબેન શર્મા |
શ્રી દિલિપભાઇ કાંતીલાલ પારેખ |
આધારસ્તંભ લાભાર્થી પૂણ્યશાળી પરિવારલાભાર્થી પુણ્યશાળી પરિવાર શ્રીમતી જ્યોત્સનાબેન દિલિપભાઇ કાંતીલાલ પારેખહસ્તેઃ પુત્ર-પુત્રવધુઃ શ્રી દેવાંગ પારેખ, અ.સૌ. ચેતના પારેખ પૌત્રીઃ હેતવી પારેખ, પૌત્રઃ મનન પારેખ |
શ્રીમતી જ્યોત્સનાબેન દિલિપભાઇ કાંતીલાલ પારેખ |
જયંતીલાલ ચીમનલાલ શાહ |
આધારસ્તંભ લાભાર્થી પૂણ્યશાળી પરિવારલાભાર્થી પુણ્યશાળી પરિવાર શ્રી જયંતીલાલ ચીમનલાલ શાહના સ્મરણાર્થેહસ્તેઃ શ્રીમતી પદ્માબેન જયંતીલાલ શાહ (શેઠ કકલભાઇ ભુદરભાઇ વકીલની સુપુત્રી) |
શ્રીમતી પદ્માબેન જયંતીલાલ શાહ |
કમલેશભાઇ શાહ |
આધારસ્તંભ લાભાર્થી પૂણ્યશાળી પરિવારલાભાર્થી પુણ્યશાળી પરિવાર શ્રીમતી નીતાબેન કમલેશભાઇ શાહહસ્તેઃ શયન અને માહિ |
શ્રીમતી પદ્માબેન જયંતીલાલ શાહ |
શ્રી ક્કલભાઇ ભુદરદાસ વકીલ |
વિતેલા વર્ષોમાં સંસ્થાને સહયોગ આપનાર પૂણ્યશાળી પરિવારલાભાર્થી પુણ્યશાળી પરિવાર શ્રી શેઠ કે.બી. વકીલ હાઇસ્કુલ, રાધનપુરહસ્તેઃ શયન અને માહિ |
શ્રીમતી કાંતાબેન ક્કલભાઇ વકીલ |
શ્રી જીવતલાલ પ્રતાપસીભાઇ |
વિતેલા વર્ષોમાં સંસ્થાને સહયોગ આપનાર પૂણ્યશાળી પરિવારલાભાર્થી પુણ્યશાળી પરિવાર શેઠ શ્રી કાંતીલાલ પ્રતાપસીભાઇ વાણિજ્ય ભવન |
|
શ્રી ચંપકલાલ જમનાદાસ શાહ |
વિતેલા વર્ષોમાં સંસ્થાને સહયોગ આપનાર પૂણ્યશાળી પરિવારલાભાર્થી પુણ્યશાળી પરિવાર શેઠ શ્રી મણીલાલ જમનાદાસ પુસ્તકાલય શેઠ શ્રી ચંપકલાલ જમનાદાસ શાહકોમ્પ્યુટર સેન્ટર (માધ્યમિક વિભાગ ) શ્રીમતી કંચનબેન ચંપકલાલ જમનાદાસ શાહ ‘‘જલધારા’’ |
શ્રીમતી કંચનબેન ચંપકલાલ શાહ |
|
વિતેલા વર્ષોમાં સંસ્થાને સહયોગ આપનાર પૂણ્યશાળી પરિવારલાભાર્થી પુણ્યશાળી પરિવાર એચ. એચ. નવાબસાહેબ સર જલાલુદ્દીન ખાનજી ભવનશેઠ શ્રી જેસીંગલાલ ચુનીલાલ શાહ કોમ્પ્યુટર સેન્ટર (ઉચ્ચ મા. વિભાગ ) માતૃશ્રી જાસુદબેન મુક્તિલાલ કરમચંદ ઝોટા ‘‘જલધારા:’’ |
|
શ્રી જીવણલાલ કેશરીચંદ પારેખ |
વિતેલા વર્ષોમાં સંસ્થાને સહયોગ આપનાર પૂણ્યશાળી પરિવારલાભાર્થી પુણ્યશાળી પરિવાર માતૃશ્રી તારાબેન જીવણલાલ કેશરીચંદ પારેખ ક્રિડાંગણ-ઉદ્યાન |
માતૃશ્રી તારાબેન જીવણલાલ પારેખ |
શ્રી જિતેન્દ્રભાઇ જે. ભાભેરા |
વિતેલા વર્ષોમાં સંસ્થાને સહયોગ આપનાર પૂણ્યશાળી પરિવારલાભાર્થી પુણ્યશાળી પરિવાર શ્રી જમનાલાલ છોટાલાલ ભાભેરા વિદ્યાભવનશ્રી શકરીબેન જમનાલાલ ભાભેરા ‘‘જલધારા’’ |
શ્રીમતી ઉર્મિલાબેન ભાભેરા |
|
પ્રાથમિક શાળા – નૂતન વિદ્યાભવનના નિર્માણમાં આધારસ્તંભ-લાભાર્થી પુણ્યશાળી પરિવારલાભાર્થી પુણ્યશાળી પરિવાર અનીલભાઇ હિમંતભાઇ શાહ, અ.સૌ.સરલાબેન અનીલભાઇ શાહ પુત્ર-પુત્રવધુઃશ્રી તેજશ-અ.સૌ. સોના, પૌત્રીઃ અવિના, આશ્કા પુત્રીઃ અ.સૌ. અમી નિરવ શાહ, દોહિત્રઃ સૌરવ શ્રી પ્રબોધભાઇ મુક્તિલાલ કોઠારી, અ.સૌ. સુદર્શનાબેન પ્રબોધભાઇ કોઠારી પુત્ર-પુત્રવધુઃ શ્રી શ્રેયાંશ- અ.સૌ.ભાવના-પૌત્રી-ઇશાની, પૌત્રઃધ્રુવીલ શ્રી નાગરજીભાઇ ઠાકોર, માન. ધારાસભ્યશ્રી, રાધનપુર શ્રી પ્રવિણભાઇ તલકશીભાઇ કોટક શ્રી રઘુરામભાઇ રણછોડભાઇ ઠક્કર શ્રી દિનેશભાઇ છગનલાલ ઠક્કરશાળાના ધોરણ-૧૦ની સને ૧૯૮૪ની બેચના વિદ્યાર્થીઓ શ્રી વી. એસ. પટેલ (શાળાના માધ્યમિક વિભાગના વર્તમાન શિક્ષક) શ્રી એસ. પી. મકવાણા (શાળાના માધ્યમિક વિભાગના વર્તમાન શિક્ષક) |
|
|
પ્રવેશદ્વારના લાભાર્થી પુણ્યશાળી પરિવારલાભાર્થી પુણ્યશાળી પરિવાર માતૃશ્રી પુષ્પાબેન રસીકલાલ શાહ(કડવામતીની શેરી)હસ્તેઃપુત્ર-પુત્રવધુઃશ્રીમતી પીનાબેન આશીષભાઇ શાહ પૌત્રીઓઃ શ્રીમતી પાયલ અંકિતકુમાર શાહ, શ્રીમતી જીંકલ સમકીતકુમાર શાહ |
|
|
વાણિજ્યભવનના નૂતનીકરણમાં પૂણ્યવંતી શુભલક્ષ્મીનું વાવેતર કરી પુણ્ય ઉપાર્જન કરનાર પુણ્યશાળી પરિવારલાભાર્થી પુણ્યશાળી પરિવાર માતૃશ્રી પુષ્પાબેન રસીકલાલ શાહ(કડવામતીની શેરી)પુત્રી- જમાઇઃ શ્રીમતી નીનાબેન કીરીટભાઇ શેઠ પૌત્ર-પૌત્રવધુઃ શ્રીમતી પંકિત જીનેષ શાહ, શ્રીમતી યેષા અક્ષિત શાહ પુત્ર-પુત્રવધુઃ શ્રીમતી છાયાબેન પ્રકાશભાઇ શાહ પૌત્ર-પૌત્રવધુઃ શ્રીમતી શ્રધ્ધા પ્રતિક શાહ, પૌત્રી-જમાઇઃ શ્રીમતી પ્રિયલ ભાવિન વોરા પુત્ર-પુત્રવધુઃ શ્રીમતી પીનાબેન આશીષભાઇ શાહ પૌત્રી-જમાઇઃ શ્રીમતી પાયલ અંકીતકુમાર શાહ, શ્રીમતી જીંકલ સમકીતકુમાર શાહ |
|