રાધનપુર આદર્શ વિધાલય માં તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ માં અંડર 14 માં 50મીટર દોડમાં પ્રથમ સ્થાન દરજી નેન્સી ડી પ્રાપ્ત કરેલ હતો જેને શાળાનું ગૌરવ વધારેલ હતું