મારી શાળા મારું ગૌરવ


ગૌરવની ક્ષણ ???? રાધનપુર નું ગૌરવ.. મારી શાળા મારુ ગૌરવ... માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ માટે ???????? ???? સમગ્ર ગુજરાતમાંથી માત્ર એક જ વિદ્યાર્થીની આચાર્ય સાન્વી નિમેશકુમાર શ્રી શેઠ કે બી વકીલક્ષી વિદ્યાલય રાધનપુર થી પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.. અભિનંદન ????????

';